About Facebook ફેસબૂક વિશે
About Facebook
ફેસબૂક વિશે
![]() |
| About Facebook, ફેસબૂક વિશે ગુજરાતી માં, social media information, |
અત્યાર ના સમય મા સોશ્યલ મીડિયા થી બધાં પરીસત
છે social media થી આપણે ઘણા એવાં લોકો નાં tuch માં હોઈ એ જે લોકો આપણા થી દુર રહે છે અને social media આપણ ને નવા નવા લોકો સુધી પહોંચાડવા અને મિત્ર બનાવવા માટે મદત કરે છે
આવા ઘણાં social media applications છે પણ વધારે ફેમસ Facebook છે
તમે લોકોએ Facebook નું નામ પણ સાભળ્યું હશે અને એને વાપર્યું પણ હશે એમ છતાં ઘણા લોકો ને Facebook વિશે માહિતી નહિ હોય બસ આ પોસ્ટ નો હેતુ એટલો જ છે કે થોડી માહિતી Facebook વીશે જણાવવા માટે
શું તમને ખબર છે Facebook કોણે બનાવ્યું
Facebook ને બનાવનાર માર્ક ઝકરબર્ગે
Mark elliot zukarbarg નો જન્મ 14 મે 1984 માં અમેરિકા મા થયો હતો, આ એ જ વ્યક્તિ છે જેણે હાર્વર્ડ કૉલેજના મિત્રો સાથે ફેસબુક બનાવ્યું કે જેઓ તેમની સાથે અભ્યાસ કરતા અને રહેતા હતા, તેમના મિત્રો ડસ્ટિન મોસ્કોવિટ્ઝ, એડ્યુઆર્ડો સેવરિન, ક્રિસ હ્યુજીસ અને એન્ડ્ર્યુ મેકકોલમ જેમણે ફેસબુકની રચનામાં સહયોગ આપ્યો હતો. આ રીતે, વિશ્વને એક એવી ભેટ આપવામાં આવી જે દરેકને એકબીજા સાથે જોડે છે. જો તમે ફેસબુકનો ઉપયોગ કરો છો તો તમને ખબર જ હશે કે તેનાથી આપણને કેટલા ફાયદા થાય છે.
Facebook Inc. મેન્લો પાર્ક, કેલિફોર્નિયા સ્થિત અમેરિકન ઓનલાઇન સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ કંપની છે. આ વેબસાઈટ 4 ફેબ્રુઆરી 2004ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તે સમયે તેનું નામ The Facebook હતું. જ્યારે તેની લોકપ્રિયતા ઘણી વધી ત્યારે 2005માં તેનું નામ ફેસબુક રાખવામાં આવ્યું. ફેસબુક એ ઇન્ટરનેટ પર વપરાતી મફત સોશિયલ નેટવર્કિંગ સેવા છે.
Facebook કેવી રીતે વાપરી શકાય
Facebook ને આપણે PC, leptop, tablet, samart phone, અથવા કોઈ પણ ઇન્ટરનેટ ગેજેટ નાં માધ્યમ થી વાપરી શકાય છે
2009 માં Facebook નાં એટલા બધા ઉપયોગ કરતાં વધી ગયા કે લાખો,કરોડો, માં થય ગયા
2013 થી આજ સુધી માં જો એનો record જોઈ તો દુનીયા માં 2 વ્યક્તિ માંથી એક Facebook થી પરિસિત છે
About Facebook ફેસબૂક વિશે
તમે કોઈ પણ બીજા application ને Facebook થી એક્સેક્સ આપી શકો છો જેમ કે ઈન્સ્ટાગ્રામ (instagram પણ Facebook નું જ application છે), ચેરચેટ, કોઈ વેબસાઇટ, game etc,
તમે તમારું નોલેજ, પુસ્તિકા, કે પછી તમારુ ટેલેન્ટ દુનીયા ને બતાવી શકો છો
Facebook માં તમે તમારા સ્નેહી, મિત્રો, પરિવાર, સાથે મેસેજ માં વાત પણ કરી શકો છે અને Facebook નું જ એક application મેસેન્જર કે તમે વિડિયો કોલ, ફોન કોલ, મલ્ટિમિડીયા મેસેજીંગ કરી શકો છો
Facebook માં તમે photos, videos, short video જેમ કે રિલ્સ પણ આપલોડ કરી શકો છો Facebook માં તમે નોકરી, કોઈ ખાસ જગ્યા કે કોઈ પણ વ્યક્તિ વિશે પણ જાણી શકો છો
Facebook માં સ્ટોરી એટલે કે સ્ટેટસ પણ રાખી ને લોકો ને કય પણ વાત જણાવી શકો છો
Facebook થી તમે ઘણું બધું કરી શકો છો બસ એ એનાં પર આધાર રાખે છે કે તમે કેટલું કરી શકો છો પણ આના ઘણા બધા દૂર ઉપયોગ થી તમને ક્યારેક હાની પણ થય શકે છે માટે કાળજી પૂર્વક ઊપયોગ કરવો
તો દોસ્તો કેવી લાગી અમારી આ પોસ્ટ કૉમેન્ટ કરી ને જરૂર કેજો જેથી મને motivetion મળે અને આવી જ બીજી પોસ્ટ તમારા માટે ઉપલબ્ધ કરી શકુ
મારો બીજો પણ એક બ્લોગ છે જેમાં હું attitude quotes, love shayari, status, આવુ બધુ પોસ્ટ કરું છુ તો એક વાર જરૂર થી મુલાકાત લેજો
👇👇👇👇👇
Thankyou so much for visit 🙏 please share this content your friend

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો