About GB WhatsApp in Gujarati

About GB WhatsApp in Gujarati


GB WhatsApp વિશે ગુજરાતી માં 

GB WhatsApp શું છે,GB WhatsApp કેવી રીતે download કરવું, GB WhatsApp વિશે ગુજરાતી માં, GB WhatsApp નાં ફિચર્સ,GB WhatsApp ના નુકશાન,

Whatsaap એ વિશ્વ નુ મોટા માં મોટું ફાસ્ટ મેસેન્જર છે
જોકે તે અન્ય application ની જેમ સંપૂર્ણ નથી જ્યારે ફિચર્સ ની વાત કરીએ તો બધા application  ની જેમ તેમાં પણ એના પોતાના નિયમ અને પોલિસી હોય છે whatsaap ની અમુક મર્યાદા છે જે બધા whatsaap નાં યુઝર અમુક સુવિધા વધારવા માટે કહે છે પણ તે શક્ય નથી એટલે જ આ GB WhatsApp બનાવ માં આવ્યું છે,


   શું તમે ક્યારેય GB WhatsApp વિશે સાંભળ્યું છે ? 


GB WhatsApp શું છે, GB WhatsApp કેવી રીતે download કરવું, GB WhatsApp વિશે ગુજરાતી માં, GB WhatsApp નાં ફિચર્સ, GB WhatsApp ના નુકશાન,,
GB WhatsApp about in gujrati


જો તમારો જવાબ છે હા  તો શુ તમે એના બધા ફીચર વિશે જાણો છો ?  અહી તમારો જવાબ ના માં હશે right
તો ચાલો મિત્રો આજે આપડે GB WhatsApp ના વિશે થોડું જાણી લઈએ 
તાજેતર માં જ ઈન્ટરનેટ પર GB WhatsApp ધૂમ મસાવી રહ્યુ છે પણ સતાવાર application નાં બદલે તેનો ઉપયોગ અમુક કારણોસર વપરાશકરતાં નાં data અને ગોપનીતા ના ખર્સે આવી શકે છે

GB WhatsApp શું છે 

 GB WhatsApp એ whatsaap નું જ સંશોધિત સંરક્ષણ છે જે તુર્તિય પક્ષ દ્વારા બનાવામાં આવ્યું છે તે લોકો whatsapp ની અમૂક સુવિધા વધારવા માટે તેને બનાવ્યું છે
અને તેમાં સમય સમય માં ઘણાં સુધારા વધારા કરવા માં આવે છે, પણ whatsaap Inc નું GB WhatsApp સાથે કોઈ કનેક્શન નથી, માટે whatsap અને GB WhatsApp અલગ અલગ જ છે


GB WhatsApp નાં ફિચર્સ


1 તમે કોઈ પણ નું સ્ટેટસ સેવ કરી શકો છો
2 તમે કોઈ પણ નું સ્ટેટસ જોય શકો છો એ પણ ચૂપ કે ચૂપ કે
3 તમે ઓનલાઇન સ્ટેટસ છૂપાવી શકો છો
4  gb whatsapp માં તમને 5000 થી પણ વધુ થીમ્સ યુઝ કરી શકો છો 
5 તમે chat નું  માળખું તમારાં મુતબિત ફેરવી શકો છો
6 delete થયેલા મેસેજ પણ જોય શકો છો
7 તમે whatsaap ની જગ્યાએ તમારું નામ પણ રાખી શકો છો
8 તમે મેસેજ જોય લીધા પછી બ્લુ ટિક છૂપાવી શકો છો
9 તમે  તમારાં whatsaap કોન્ટેક્ટ ની દિવસ ભર ની અપડેટ લીસ્ટ જોય શકો છો
10 તમે પ્રાઇવેટ chat મા કોઈ પણ contact  hide કરી શકો છો 

આવા ઘણા જ ફિચર્સ છે GB WhatsApp ના 


GB WhatsApp કેવી રીતે download કરવું 

GB WhatsApp એ Google Play Store પર નથી 
કારણ કે તે દુબ્લિકેટ છે 
GB WhatsApp download માટે તમારે વેબસાઇટ પર થી apk files download કરવી પડશે  પરંતુ કોઈ પ્રાઇવેટ જગ્યા માં થી download કરવું તે જોખમી પણ હોય શકે છે 

GB WhatsApp ના નુકશાન 

GB WhatsApp તૃતીય પક્ષ application છે અને તે અજાણ્યા સ્ત્રોત પર થી download કરવું તે તમારાં પ્રાઇવેટ data ની સાથે ચેડા કરી શકે છે 

WhatsApp FAQs ની ચેતવણી અનુસાર 

તૃતીય પક્ષ નાં WhatsApp  જેમ કે GB WhatsApp, whatsapp Plus, જે તમારાં chat ને ફોન વચ્ચે ખસેડવાનો દાવો કરે છે તે whatsaap નાં નિયમો અને ચરતો ને ઉલંઘન કરે છે અને આ application whatsaap ના બદલાયેલા સંરક્ષણ છે માટે whatsaap તેને સપોર્ટ કરતું નથી આવા બધા application નો ઉપયોગ થી તમારું whatsaap કાયમી ધોરણે બંધ થઈ શકે છે 

તો દોસ્તો તમને કેવી લાગી આ information કૉમેન્ટ મા જરૂર કેજો અને શેર પણ કરજો


Google translate in English 👇

About GB WhatsApp in Gujarati




 WhatsApp is the world's largest instant messenger

 Although it is not complete like other application when talking about features like all application it also has its own rules and policies whatsaap has some limitations which all whatsaap users ask to enhance some feature but it is not possible that's why this GB WhatsApp is created,



 Have you ever heard about GB WhatsApp?


 If your answer is yes then do you know about all its features? Here your answer will be no right

 So friends today let us know a little about GB WhatsApp

 Recently GB WhatsApp has been buzzing on the internet but using it instead of the satawar application may come at the cost of user data and privacy due to some reasons.


 What is GB WhatsApp?

 GB WhatsApp is a modified protection of whatsaap itself which is made by third party people who have made it to enhance the extra features of whatsapp.

 And many improvements are added from time to time, but whatsaap Inc has no connection with GB WhatsApp, so whatsap and GB WhatsApp are different.



 Features of GB WhatsApp


 1 You can save anyone's status

 2 You can see anyone's status whether silent or silent

 3 You can hide online status

 In 4 gb whatsapp you can use more than 5000 themes

 5. You can change the structure of the chat according to you

 6 You can also see deleted messages

 7 You can also keep your name instead of whatsaap

 8 You can hide the blue tick after viewing the message

 9. You can see the updated list of your WhatsApp contacts throughout the day

 10 You can hide any contact in private chat


 There are many such features of GB WhatsApp



 How to download GB WhatsApp

 GB WhatsApp is not on Google Play Store

 Because it is a duplicate

 For GB WhatsApp download you have to download the apk files from the website but downloading from a private place can also be dangerous.


 Loss of GB WhatsApp

 GB WhatsApp is a third party application and downloading it from unknown sources may compromise your private data.


 As per the warning of WhatsApp FAQs


 Third party WhatsApp like GB WhatsApp, whatsapp Plus, which claims to move your chats between phones, violates WhatsApp rules and policies and this application is a modified protection of WhatsApp, so WhatsApp does not support all such applications. Usage may permanently disable your whatsapp


 So friends, how do you feel about this information, if you need it in the comments and also share it

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ