મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Dev

About Facebook ફેસબૂક વિશે

About Facebook ફેસબૂક વિશે About Facebook, ફેસબૂક વિશે ગુજરાતી માં, social media information,         અત્યાર ના સમય મા સોશ્યલ મીડિયા થી બધાં પરીસત  છે social media થી આપણે ઘણા એવાં લોકો નાં tuch માં હોઈ એ જે લોકો આપણા થી દુર રહે છે અને social media આપણ ને નવા નવા લોકો સુધી પહોંચાડવા અને મિત્ર બનાવવા માટે મદત કરે છે   આવા ઘણાં social media applications છે પણ વધારે ફેમસ Facebook છે    તમે લોકોએ Facebook નું નામ પણ સાભળ્યું હશે  અને એને વાપર્યું પણ હશે એમ છતાં ઘણા લોકો ને Facebook વિશે માહિતી નહિ હોય બસ આ પોસ્ટ નો હેતુ એટલો જ છે કે થોડી માહિતી Facebook વીશે જણાવવા માટે શું તમને ખબર છે Facebook કોણે બનાવ્યું  Facebook ને બનાવનાર માર્ક ઝકરબર્ગે   Mark elliot zukarbarg નો જન્મ  14 મે 1984 માં અમેરિકા મા થયો હતો, આ એ જ વ્યક્તિ છે જેણે હાર્વર્ડ કૉલેજના મિત્રો સાથે ફેસબુક બનાવ્યું કે જેઓ તેમની સાથે અભ્યાસ કરતા અને રહેતા હતા, તેમના મિત્રો ડસ્ટિન મોસ્કોવિટ્ઝ, એડ્યુઆર્ડો સેવરિન, ક્રિસ હ્યુજીસ અને એન્ડ્ર્યુ મેકકોલમ જેમણે ફેસબુકની રચનામાં સહયોગ આપ્યો હતો. આ રીતે, વિશ્વને એક એવી ભેટ આપવામાં આવી જે દ

નવીનત્તમ પોસ્ટ્સ

About GB WhatsApp in Gujarati

दिल को छूने वाली हिन्दी शायरी

Best attitudes status

Hindi shayari status

Heppy Holli, होली की बधाई

Motivation quote